પ્રકાશનાધિકાર
© ’દીનવાણી’ પર પ્રગટ થતી રચનાઓ સર્જકશ્રીની પરવાનગી વિના પ્રસિદ્ધ કરવી નહિ.-
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ -કચ્છ -
Join 28 other subscribers
મુલાકાતીઓ
- 50,079 hits
-
નવા લેખ
પ્રતિભાવો
કલ્પેશ દેસાઈ પર બાગેશ્વર બાલાજી kedarsinhjim પર અહોભાગ્ય કલ્પેશ દેસાઈ (મોજીલો… પર અહોભાગ્ય KALPESH BHUDEV પર આપે એટલું લવ ડો.ખેની. પર पीवा मदीरा प्रेमनी આર્કાઈવ્ઝ
- એપ્રિલ 2026
- સપ્ટેમ્બર 2025
- જુલાઇ 2025
- જૂન 2025
- મે 2025
- મે 2024
- માર્ચ 2024
- ઓક્ટોબર 2023
- ઓગસ્ટ 2023
- ફેબ્રુવારી 2023
- એપ્રિલ 2021
- સપ્ટેમ્બર 2020
- ઓગસ્ટ 2020
- માર્ચ 2020
- ફેબ્રુવારી 2020
- નવેમ્બર 2019
- મે 2019
- જાન્યુઆરી 2019
- નવેમ્બર 2018
- જૂન 2018
- મે 2018
- માર્ચ 2018
- ફેબ્રુવારી 2018
- જાન્યુઆરી 2018
- ડિસેમ્બર 2017
- સપ્ટેમ્બર 2017
- જુલાઇ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- જાન્યુઆરી 2016
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ઓગસ્ટ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- માર્ચ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
શ્રેણીઓ
- આધ્યાત્મ (1)
- ભજન (9)
- Uncategorized (396)
ટેગ વાદળ
મને ગમતા બ્લૉગ્સ
મેટા
Monthly Archives: માર્ચ 2024
વાગડમાં ઢોલ વાગે છે
વાગડમાં ઢોલ વાગે છે૧૪.૨.૨૪.હાલો હાલો સહિયર સૌ સાથ, વાગડમાં ઢોલ વાગે છેવૃજવાણી આ ભોમની મોજાર, વાગડમાં ઢોલ વાગે છે… વૃજવાણીમાં વાંસળી છોડી કાન, ઢોલે રમવા પધાર્યાજનમ જનમની ગોપી આહીરાણી, ભાગ્ય તેના સુધાર્યાસકળ જગતનું સુખ સમાણું, વાગડની ધરતી પર આજ… કામણગારો … Continue reading
Posted in Uncategorized
Leave a comment
ભારતકા બડા ભાગ્ય ચમકા
ભારતકા બડા ભાગ્ય ચમકા ૯.૨.૨૪ઢાલ- ફીલ્મી ગીત-આપ આયે તો આયી બહાર, …જેવો. રામ આયે તો આઈ બહાર, ભારતકા બડા ભાગ્ય ચમકા.જાને કિતને સાલો કે બાદ, ભારતકા બડા ભાગ્ય ચમકા…. સુગ્રિવકા સબ સંકટ ટારા, શબરીકે બૈરકો સ્વીકારાઆજ કી હે હમારી દરકાર, … Continue reading
Posted in Uncategorized
Leave a comment
અવધમાં લાલા પધાર્યા
અવધમાં લાલા પધાર્યા…૨૪.૧.૨૪.હૈયે મારે હરખ ન માય, અવધમાં લાલા પધાર્યાઆંખોમાં આંસુ ઊભરાય, અવધમાં લાલા પધાર્યા… સંવત એંસી પોષ માસ સુદ બારના, મૃગશીર્ષ નક્ષત્ર શુભ સોમવારનાઅવતરણ કીધાં રઘુરાય, અવધમાં લાલા પધાર્યા… પાંચ પાંચ સદીઓના વાણા વિતાવ્યા, સાધુ સંત ભક્તોને ખૂબ રડાવ્યાકીધો … Continue reading
Posted in Uncategorized
Leave a comment
અવધમેં લાલ આયે હેં,
અવધમેં લાલ આયે હેં,૨૦.૧.૨૪ પ્રકાશિત હે યે જગ સારા, અવધમેં રામ આયે હેં.સજાઓ શહર ચૌરાહા, હમારે રામ આયે હે……. થી ખાઈ રામ ભક્તો ને, બદન બંદુક કી ગોલી,મુલાયમ હાથ ને મારા, ખૂની સંગ્રામ ખેલા હે… મિલા ના ભાઈ થા કિસિકા, … Continue reading
Posted in Uncategorized
Leave a comment
કાળો કાન
કાળો કાનતા.૧૮.૩.૧૪ઢાળ:- રાગ પ્રભાતી જેવો કાનજી કાળા ના કર ચાળા, મતિ મુંઝાણી મારી રે… રામ બની તેં અહલ્યા ઉદ્ધારી, શબરી પાર ઉતારી રેઅસુર નારી તાડકા મારી, ભક્ત ઉગાર્યા ભારી રે… એક જ નારી જન હિત કારી, એક વચન વ્રત ધારી … Continue reading
Posted in Uncategorized
Leave a comment