પ્રકાશનાધિકાર
© ’દીનવાણી’ પર પ્રગટ થતી રચનાઓ સર્જકશ્રીની પરવાનગી વિના પ્રસિદ્ધ કરવી નહિ.-
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ -કચ્છ -
Join 28 other subscribers
મુલાકાતીઓ
- 50,080 hits
-
નવા લેખ
પ્રતિભાવો
કલ્પેશ દેસાઈ પર બાગેશ્વર બાલાજી kedarsinhjim પર અહોભાગ્ય કલ્પેશ દેસાઈ (મોજીલો… પર અહોભાગ્ય KALPESH BHUDEV પર આપે એટલું લવ ડો.ખેની. પર पीवा मदीरा प्रेमनी આર્કાઈવ્ઝ
- એપ્રિલ 2026
- સપ્ટેમ્બર 2025
- જુલાઇ 2025
- જૂન 2025
- મે 2025
- મે 2024
- માર્ચ 2024
- ઓક્ટોબર 2023
- ઓગસ્ટ 2023
- ફેબ્રુવારી 2023
- એપ્રિલ 2021
- સપ્ટેમ્બર 2020
- ઓગસ્ટ 2020
- માર્ચ 2020
- ફેબ્રુવારી 2020
- નવેમ્બર 2019
- મે 2019
- જાન્યુઆરી 2019
- નવેમ્બર 2018
- જૂન 2018
- મે 2018
- માર્ચ 2018
- ફેબ્રુવારી 2018
- જાન્યુઆરી 2018
- ડિસેમ્બર 2017
- સપ્ટેમ્બર 2017
- જુલાઇ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- જાન્યુઆરી 2016
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ઓગસ્ટ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- માર્ચ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
શ્રેણીઓ
- આધ્યાત્મ (1)
- ભજન (9)
- Uncategorized (396)
ટેગ વાદળ
મને ગમતા બ્લૉગ્સ
મેટા
Monthly Archives: એપ્રિલ 2026
૧૬૬, મન મોહન માધવ બનવારી
૧૬૬, મન મોહન માધવ બનવારીતા. ૧૦.૩.૨૬.ઢાળ:-બ્રહ્મ લીન નારાયણ બાપુએ ગાયેલું ભજન “જબ ચાહ હમારે દિલમેં હે..” જેવો મન મોહન માધવ બનવારી, બંસી બજાવત હે પ્યારીજલચર સ્થલચર નભચર મોહા, ગોપ ગોપિયાં ખોઈ સુધ સારી…. બ્રિન્દાબનમેં બાંકે બિહારી, મોર મુકુટ કો શિર … Continue reading
Posted in Uncategorized
Leave a comment
૧૬૫, એક આધાર ભજન
૧૬૫, એક આધાર ભજન૧૨.૧૨.૨૫.ઢાળ-નારાયણ બાપુએ ગાયેલું ભજન “હૃદય માં વસ્તુ છે અણમોલી” જેવો. સુખ આવે જો રામ ભજનમાં, સમજો બેડો પાર,જીવનનો એક ભજન આધાર…. અંતર મનથી આરાધ કરો હરી, મનમાં મોહન સાકારહૃદય કમલ કમલાકર બિરાજે, રોમે રોમ સરકાર…. સુર તાલનો … Continue reading
Posted in Uncategorized
Leave a comment
૧૬૪, કાયા પર કઠણાઈ
૧૬૪, કાયા પર કઠણાઈ આવી હવે કાયા પર કઠણાઈ જીકાયા પર કઠણાઈ, એનું ઓસડ મળે નહીં કાંય.. આવી કેવી…. આવ્યો બુઢાપો ભાગી જવાની-હવે-કમર કેવી બેવડાયકંપે કાયા, છૂટે ન માયા, એનો કરવો શું મારે ઉપાય…. ફૂલ ગુલાબી ગાલે લાલી, ચહેરા પર … Continue reading
Posted in Uncategorized
Leave a comment
૧૬૩, કાનુડાની કળા
૧૬૩, કાનુડાની કળા૧૦.૧૨.૨૫કાનુડાની કળા અનેરી રે, એ તો કોઈને સમજમાં ન આવ્યુંકાકા-બાપાના ચડ્યા ધીંગાણે, ઘરમાં ઘમસાણ મચાવ્યું… અંધ રાજાનું કાંઈ ન ચાલે, ઓલા પુત્રોએ પોત પ્રકાશ્યું,દેવકી નંદન ઘણું સમજાવે પણ, કૌરવે કોઠું ન આપ્યું…. દુર્યોધનની કેવી અવળાયું, માન માધવનું ન … Continue reading
Posted in Uncategorized
Leave a comment
૧૬૨, મારી લાડલી
૧૬૨, મારી લાડલી૭.૧૨.૨૫.જ્યારે શરણાઈના સુર સંભળાય, ત્યારે તને યાદ કરુંઓલા ઢોલ કેરાં ધબકારા થાય, ત્યારે તને યાદ કરું ગળે વળગીને જ્યારે “ગોટો પોટો” નાચતો, આંગણીયે મારે જ્યારે રંગ ભરી રાચતોહૈયું મારું હરખે ઘેરાય, ત્યારે તને યાદ કરું ઝીણી ઝીણી ઝાલર … Continue reading
Posted in Uncategorized
Leave a comment