જાણું છું કે દુર્ગુણો ઘણા છે મારામાં. જેમ જેમ દુર્ગુણો ઘટડાવાની કોશીશ કરું છું તેમ તેમ બીજા દુર્ગુણો વધતા જાય છે. એટલે મે નક્કી કર્યુ છે કે દુર્ગુણોને કોઈ દિવસ ઘટાડીશ નહીં પણ જ્યારે જ્યારે દુર્ગુણો ઉત્પન થશે ત્યારે તે દુર્ગુણોને હું નિહાળવાની કોશીષ કરીશ અથવા નિહાળીશ. આ માર્ગ જે બૌદ્ધિસ્ટો, આત્મજ્ઞાનીઓ, રજનિશજી અને બીજા મહાપૂરૂષોનો હતો તે છે. 🙂
