તું મળી
ને હું માલામાલ થઈ ગયો,
કારણ,
તને જોઈને લોકો
કહેતાં હતાં,
”કેવો સુંદર માલ જાય છે….!”
– ‘સાગર’ રામોલિયા

તું મળી
ને હું માલામાલ થઈ ગયો,
કારણ,
તને જોઈને લોકો
કહેતાં હતાં,
”કેવો સુંદર માલ જાય છે….!”
– ‘સાગર’ રામોલિયા
Posted in લઘુકાવ્ય | Leave a Comment »

(ફીલિંગ્સ સામયિક ૧૫/૯/૧૧માં છપાયેલ)
(ગાલગાગા ગાલગાગા ગાલગાગા)
ભાગતી આફત આ દિશામાં વળી ગૈ,
સાચવેલી મૂડી બધી પીગળી ગૈ.
માનતો કે આધાર મારો થવાની,
રાખું હું ટેકો તે પહેલા ઢળી ગૈ.
ઠેકતો રસ્તા આફતોથી ડરીને,
આડ-રસ્તેથી આજ સામે મળી ગૈ.
મોજ-મસ્તી માટે છુપાતો રહેતો,
નાચતા બીજી સંગ આજે કળી ગૈ.
આગ બીજી ‘સાગર’ ન તેને દઝાડે,
આજ ઈર્ષાની આગમાં તે બળી ગૈ.
– ‘સાગર’ રામોલિયા
Posted in હઝલ | Leave a Comment »
You are currently browsing the 'સાગર' રામોલિયા blog archives for ઓક્ટોબર, 2011.
| લક્ષ્મણ તરપદા પર Mara Thoth Vidyarthio | |
| Prafulbhai Gordhanbh… પર Mara Thoth Vidyarthio | |
| Balas bharat m પર AME TO KARIGAR (BALGEETO) | |
| sagarramolia પર પૂછો બાળકને! | |
| Arvind Adalja પર પૂછો બાળકને! | |
| ગોદડિયો ચોરો… પર શુભેચ્છા | |
| પ્રા. દિનેશ પાઠક પર ડાકલાં વાગ્યાં (ગઝલ) | |
| ડૉ. કિશોરભાઈ એમ.પટેલ પર લઘુકાવ્ય | |
| ડૉ. કિશોરભાઈ એમ.પટેલ પર ખુરશીનો ઘડિયો | |
| ડૉ. કિશોરભાઈ એમ.પટેલ પર ફૂલોની દુનિયા (મુકતકો) Pa… | |
| yuvrajjadeja પર આવ્યો છું (હઝલ) | |
| yuvrajjadeja પર વૃક્ષોને ન કાપો (ગીત) | |
| બગીચાનો માળી પર તો મજા આવે! | |
| jjkishor પર તો મજા આવે! | |
| jjkishor પર ઉપાડો તો મને! (ગઝલ) |