જયકારો હો જયકારો…થવાનો કમળ કેરો જયકારો..(કાવ્ય)
======================================

થવાનો છે જયકારો … હો.. જયકારો
થવાનો છે ભાજપનો જયકારો…થવાનો છે.
કમળ કેરો થાશે ઝબકારો… હો.. ઝબકારો
જન જન પણ દેશે હોંકારો……થવાનો છે.
ભારત ભરમાં છે દેકારો….હો.. દેકારો
ચારેકોર ગાજે કમળ ભણકારો…થવાનો છે.
સહુના વિકાસનો ચમકારો…હો..ચમકારો
ખોબલા ભરી મતનો વધારો…થવાનો છે.
દેશ વિદેશે પડયા પોકારો…હો.. પોકારો
ખીલ્યું કમળ થયો જયકારો…થવાનો છે.
દેશાભિમાન સંદેશ અમારો…હો.. અમારો
ઘર ઘર સજાવો કમળ ક્યારો…થવાનો છે.
સુરાજ્ય સુશાસન કેરો નારો…હો.. નારો
સ્વપ્ન કરો કમળના લલકારો…..થવાનો છે.
=================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )