સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો

WhatsApp Plus સાથે હજી પણ
વધુ મેળવો

WhatsApp Plus એ એક વૈકલ્પિક સબ્સ્ક્રિપ્શન છે કે જે સુગઠિત રહેવામાં અને તમારા વ્યક્તિત્વને અભિવ્યક્ત કરવામાં તમારી મદદ કરવા માટે એક્સક્લૂસિવ સુવિધાઓ ઓફર કરે છે.

કેવી રીતે કરવું તે જાણો

WhatsAppને તમારું બનાવવા માટેની વધુ રીતો

હજીયે વધુ ચેટને પિન કરો અને જે મહત્ત્વની હોય તેનાથી વાકેફ થયેલા રહેવા માટે તમારાં લિસ્ટને કસ્ટમાઇઝ કરો. એક્સક્લૂસિવ ઍપ આઇકનની થીમ, કસ્ટમ રિંગટોન અને સ્પેશિયલ-ઇફેક્ટ સ્ટિકર વડે સ્વયંને અભિવ્યક્ત કરો.

  • પસંદ મુજબની ઍપ થીમ અને આઇકન

    એક્સક્લૂસિવ આઇકન ડિઝાઇનમાંથી પસંદ કરો અને તમને પ્રતિબિંબિત કરતા રંગો વડે તમારા સમગ્ર WhatsAppને કસ્ટમાઇઝ કરો.

    કેવી રીતે કરવું તે જાણો
  • એક્સક્લૂસિવ રિંગટોન

    તમારા સૌથી વધુ મહત્ત્વપૂર્ણ સંપર્કો માટે અનન્ય રિંગટોન સેટ કરો.

    કેવી રીતે કરવું તે જાણો
  • વિશેષ-ઇફેક્ટવાળાં સ્ટિકર

    તમારી ચેટમાં વધારાની પર્સનાલિટી લાવવા માટે ફુલ-સ્ક્રીનની ખાસ ઇફેક્ટ ધરાવતાં સ્ટિકર શેર કરો.

    કેવી રીતે કરવું તે જાણો
  • વધુ ચેટને પિન કરવા

    તમારી તમામ સૌથી મહત્ત્વપૂર્ણ વાતચીતને સૌથી ઉપર રાખીને, 20 જેટલી ચેટને પિન કરો.

    કેવી રીતે કરવું તે જાણો
  • તમારાં લિસ્ટમાં પસંદ મુજબ ફેરફાર કરો

    જે મહત્ત્વનું છે તેનાથી વાકેફ થયેલા રહેવા માટે તમારાં દરેક ચેટ લિસ્ટ માટે કસ્ટમ એલર્ટ, રિંગટોન અને થીમ સેટ કરો.

    કેવી રીતે કરવું તે જાણો

વધુ મદદની જરૂર છે?

વારંવાર પૂછાતા તમામ પ્રશ્નોને જુઓ
WhatsApp Plus શું છે?
હું WhatsApp Plusને કેવી રીતે સબ્સ્ક્રાઇબ કરું?
સબ્સ્ક્રિપ્શન
હું મારા WhatsApp Plus સબ્સ્ક્રિપ્શનનું સંચાલન કેવી રીતે કરું?
મારું WhatsApp Plus સબ્સ્ક્રિપ્શન ક્યારે રિન્યૂ થશે?
હું મારા WhatsApp Plus સબ્સ્ક્રિપ્શનને કેવી રીતે રદ કરું?
વારંવાર પૂછાતા બધા પ્રશ્નોને જુઓ

Meta One બંડલ પ્લાન સાથે વધુ મેળવો

વધુ અભિવ્યક્તિ અને ક્રિએશન માટે, Meta One સમગ્ર WhatsApp, Instagram, Facebook અને Meta AI પર એક્સક્લૂસિવ સુવિધાઓ અને વધુ AI વપરાશ ડિલિવર કરે છે – આ બધું એક પ્લાનમાં.

વધુ જાણો
WhatsApp પર ચેટ કરતી વખતે મોબાઇલ ડિવાઇસમાં જોતા-જોતા હસી રહેલી મહિલા

પ્રાઇવસી

વધુ જાણો
એકબીજાની સામે જોઈને હસી રહેલી માતા અને પુત્રી

કૉલિંગ

વધુ જાણો
WhatsApp પર વીડિયો ચેટની સુવિધાનો ઉપયોગ કરતી વખતે હસી રહેલા બે મિત્રો

ગ્રૂપ

વધુ જાણો
કનેક્ટ થયેલા રહીને હસી રહેલી અને વાત કરી રહેલી મહિલાઓ અને મિત્રો

મેસેજિંગ

વધુ જાણો

ચેનલ

વધુ જાણો

સ્ટેટસ

વધુ જાણો
મોબાઇલ ડિવાઇસ પર બિઝનેસ માટે WhatsAppનો ઉપયોગ કરતી વખતે વાત કરી રહેલા બે પુરુષ સહકાર્યકર

WhatsApp
business

વધુ જાણો
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)