hardiklovely
surat,(gujarat)
Bio: ભાઈઓ હું કહું ને પછી તમે મારા મિત્ર બનો તેને મિત્રતા થોડી કહેવાય... મિત્ર તો એક મેક ની વાતો ને લાગણી ના મિલન થી બની શકાય છે. ચાલો પણ થોડું મારા વિષે કહું તો હું એક મિકેનિકલ એન્જીનીયર છું.અને મને ગુજરાતી ભાષા અને લેખન પ્રત્યે ખુબજ પ્રેમ છે... મને લાગણીઓ અને સબંધો વિષે લખવાનું ગમે છે. એટલે દિલ માંથી જે નીકળે તે લખવાની કોશિશ કરું છું...........બસ અત્યારે આટલુજ.... વધારે મિત્ર બનો એટલે આપોઆપ જાણી લેશો...
Hi there,
Thanks for taking the time to stop by my little corner of the blogosphere, and for the follow. Your support is greatly appreciated.
Have a great day 🙂
Eddie
Its my pleasure. Dear i would like to see your every post… thanks