મારા વિશે …

મિત્રો ,

ભલે પધાર્યા !

સ્વાગત છે આપનુ મિત્રો, આ મારા નાનકડા બ્લોગ પર …!!!

આપના આ નાનકડા મિત્ર વિકાસ કૈલા ના જય સ્વામિનારાયણ..!!

હુ ગામ સોલડી (ધ્રાંગધ્રા) નો રહેવાસી અને રાજકોટમાં છેલ્લા ૮ વર્ષથી અભ્યાર કરી રહ્યો  છુ.
અને હાલ, BCA ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છુ અને મને ગુજરાતી ભાષા પ્રત્યે ખુબજ આદરભાવ છે..
બાળપણ થી જ મને આપણી માતૃભાષા, ગુજરાતી ના સાહિત્યો, કવિતાઓ, વાર્તાઓ વગેરે વાંચવા ખુબ પસંદ હતા અને આજે પણ તે પસંદ કરું છું….!!

આજે આપનો આ નાનકડો મિત્ર, ગુજરાતી સાહિત્યને લઈને આપની સમક્ષ એક બ્લોગ રાખવા જાય છે….

જેમા સુવિચારો, કવિતાઓ, શાયરી, ગઝલ , ભજન પ્રસાદ , ટૂંકી વાર્તાઓ, પ્રેરકકથાઓ  અને અન્ય…  વૈવિધ્યપૂર્ણ  રસપ્રદ સામગ્રીઓ  સાથે માહીતીઓ  સમાવવાની કોશિશ કરીશ …

‘જીવન કલા વિકાસ …’   બ્લોગ ની મુલકાત આપ મુલાકાત જરૂર લેશો અને આપના મિત્રો ને પણ જાણ કરશો  …સાથે સાથે આપના પ્રતિભાવ  બ્લોગ પર જરૂર આપશો…!

આપના પ્રતિભાવ દ્વારા આપના  તરફથી મળતા કોઈપણ સુજાવ કે માર્ગદર્શન  નું અમારા બ્લોગ પર સદા સ્વાગત  છે. આપના પ્રતિભાવ જરૂર બ્લોગ પર આપશો…!

વિકાસ કૈલા…

-જય સ્વામિનારાયણ !

બ્લોગ લીંક: જીવન કલા વિકાસ

40 comments on “મારા વિશે …

    • પ્રિય મોન્ટુભાઈ..
      આપે બ્લોગ પર આવી આપેલ પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર..
      ભાઈ બધા બધાની રીતે બરાબર જ હોય છે પરંતુ આપને તેના તરગ નજર જ દોડાવવાની હોય છે.
      જય સ્વામિનારાયણ….

  1. શ્રી.વિકાસ , બ્લૉગ જગતમાં હાર્દિક સ્વાગત છે.
    ખૂબ સ_રસ કલરફુલ બ્લોગ, ગુજરાતી ભાષા પ્રત્યેની રુચી માટે ધન્યવાદ, આપના નામ મુજબ હમેશા વિકાસ કરતા રહો તેવી શુભેચ્છા.
    આપના આટલાં મસ્ત બ્લૉગ પર એક વિસંગતતા દેખાણી બને તો સુધારી લેશો, આપે બ્લોગ મેં ૨૦૧૨ માં શરુ કર્યો છે બરાબર આજે ક્લિક [હીટ] ની સંખ્યા ૫૯૬૭૬૮ બતાવે છે, એક મિત્ર તરીકે સુચન કર્યુ છે માઠું ન લગાડતા, આભાર.

    • મિત્ર શકીલભાઈ..
      આપે મારા આ નાનકડા બ્લોગની મુલાકાત લીધી અને મને પ્રોત્સાહિત કર્યો તે બદલ ખુબ ખુબ આભાર…
      આપે વાત કરી તે મને ગમી.. ભાઈ મને આ હીટ કાઉન્ટર વિશે વધારે તો કઈજ જાણકારી નથી. મને આ મારા એક કાકાજી શાયદ આપ જાણતા હશો. અશોકકુમાર દાશભાઈ(દાદીમાની પોટલી) છે તેમણે ફીટ કરી આપ્યું છે. જો આપ આના વિશે વધારે જણાવી શકો તેમ હોય તો મને વધારે ખુશી થશે.
      ને આમ જ મારા બ્લોગ માં રહેલ ખામી નજરઅંદાજ કરતા રહેજો જેથી મારા થી બનતા સારા પ્રયત્નો તેને સરસ બનાવવામાં કરી શકું અને આપની જેમ બ્લોગની પ્રગતી કરી શકુ.
      જય સ્વામિનારાયણ….

  2. મને ગુજરાતી ભાષા પ્રત્યે ખુબજ આદરભાવ છે……….

    ……………અને આજ આદરભાવ થી હિન્દી લખવામાં ગુજરાતી લિપિ નો પ્રચાર કરતા રહો .

    ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

    ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.

  3. સર બહુજ સરસ બ્લોગ બનાવ્યો છે આપણી ગૂજરાતી ભાષા અને સાહિત્યમાં રસ છે તે જાણી આનંદ થયો.
    આમ જ સારા લેખો ને સારુ સાહિત્ય પિરસતા રહો..આપણી ભાષા આપની સંસ્કૃતી ના શુભ આશીર્વાદ સદા વરસતા રહે તમારા ઉપર. ખૂબ ખૂબ શુભકામના.

    • પ્રિય પુજાજી…
      આપે મારા બ્લોગ ની મુલાકાત લીધી અને મને પ્રોત્સાહિત કર્યો તે બદલ ખુબ ખુબ આભાર…
      આજ રીતે મારા આ નાનકડા બ્લોગ ની મુલાકાત લેતા રહેજો અને મનેવધુ સારુ કાર્ય કરવા પ્રેરિત કરતા રહેજો..
      જય સ્વામિનારાયણ…

  4. Read your Biodata.
    Nice to know of your love for Gujarati Bhasha & Sahiyta.
    You are in your Final Year of BCA …and it is important that you STUDY hard, and if that means less of Blog Activity, please do.
    My Best Wishes to you always.
    DR. CHANDRAVADAN MISTRY(Kaka)
    http://www.chandrapukar.wordpress.com
    આ છે જીવન તારૂં, એ નથી મારૂં,

    કંઈક કહેવા થાય છે મન મારૂં,

    અરે, કંઈક કહી દીધું, પણ એવું શાને ?

    કદાચ, થયું એવું સ્નેહભાવોના તાંતણે ?

    માનવી છું, માનવી તો શું જાણે ?

    જે થયું તે સર્વ તો ફક્ત પ્રભુ જાણે !

    ….ચંદ્રવદન
    Vikas, Best Wishes !

  5. હેલ્લો વિકાસ , તારા આ પ્રયત્ન થી મને ઘણી ખુશી થઇ છે, અમારા જેવા જ્ઞાન પીપાસુઓ પણ પોતાની વાતો અને વિચારો રજુ કરવા માંગીએ છીએ , તો કૃપા કરીને માર્ગદર્શન આપશો કે કેમ કરીને આવું બ્લોગ બનાવાય અને વિચારો વ્યક્ત કરી શકાય ,
    લિ – એક જિજ્ઞાસુ ….

  6. ભાઈશ્રી વિકાસ,
    આપનું બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત ! આપને ગુજરાતી ભાષા અને સાહિત્યમાં રશ છે તે જાણી વિશેષ આનંદ ! આપના તરફથી વિવિધ વિષયો ઉપરના લેખો મળતા રહેશે તેવી અપેક્ષા સાથે આપના બ્લોગની સફળતા ઈચ્છુ છૂં.
    સ-સ્નેહ
    અરવિંદ

    • આભાર અરવિંદભાઈ..
      હુ મારા તરફથી બનતા બધાજ પ્રયત્રો કરતો રહીશ અને તમે પણ મને માર્ગદશન આપતા રહેજો..
      જય સ્વામિનારાયન

  7. Hi Vikas,

    I am happy to know that u most like & prefer “GUJARATI LANGUAGE” i also most like to reading & making short story against Gujarati Sahitya.So,i personelly like to this blog & wish to GOD to making this blog as Best Blog Ever & Ever & Ever.

    Jaimin shah,Kalol.

    • આભાર જૈમિન શાહ જી..
      આપે મને આપનો પ્રતિભાવ આપ્યો તે બદલ ધન્યવાદ
      અને મને બાળપણ થી ગુજરાતી સાહિત્ય મા રસ છે.
      અને આપને મારો બ્લોગ ગમ્યો હોય તો આપના દોસ્તો ને કહેજો..
      આપના સારા પોસ્ટ પણ મને આપતા રહેજો..
      ધન્યવાદ ભાઈ

    • આભાર જૈમિન શાહ જી..
      આપે મને આપનો પ્રતિભાવ આપ્યો તે બદલ ધન્યવાદ
      અને મને બાળપણ થી ગુજરાતી સાહિત્ય મા રસ છે.
      અને આપને મારો બ્લોગ ગમ્યો હોય તો આપના દોસ્તો ને કહેજો..
      આપના સારા પોસ્ટ પણ મને આપતા રહેજો..
      ધન્યવાદ ભાઈ

આપનો પ્રતિભાવ અહી આપતા જજો....