BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
ગુજરાતના હવામાનમાં પલટો, કયા વિસ્તારમાં વરસાદની આગાહી?
ગુજરાતમાં શિયાળાની ઋતુ જામી છે અને એવામાં આગામી સમયમાં ગુજરાત રાજ્યના હવામાનમાં ફેરફાર થાય તેવી શક્યતા છે.
યોનિમાં રહેલા બૅક્ટેરિયા મહિલાના સ્વાસ્થ્યને કેવી રીતે સુધારી શકે, તેનો ગર્ભાવસ્થા સાથે કેવો સંબંધ છે?
યોનિમાર્ગમાં રહેતા કેટલાક જંતુઓ વ્યાપક સુખાકારીમાં, રોગ અટકાવવાથી માંડીને ગર્ભાવસ્થાનું પરિણામ સુધારવા સુધી આશ્ચર્યજનક રીતે સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. લેક્ટોબેસિલસ તરીકે ઓળખાતા બૅક્ટેરિયા પુષ્કળ પ્રમાણમાં હોય છે ત્યારે વંધ્યત્વ, કસુવાવડ, અકાળ જન્મ અને સર્વાઇકલ કૅન્સરનું જોખમ પણ ઓછું થાય છે.
સલમાન ખાનની ફિલ્મ "બૅટલ ઑફ ગલવાન"થી ચીનનું સરકારી મીડિયા નારાજ - ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ-દુનિયાના તમામ મહત્ત્વના સમાચારો માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
વીડિયો, આ ગામમાં એવું તે શું થયું કે લોકોએ હડકવાની રસી લેવા લાઇનો લગાવી?, અવધિ 1,07
ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લાના એક ગામમાં જમણવાર યોજાયો હતો. જ્યાં મહેમાનોને ભેંસના દૂધનું રાયતું પીરસવામાં આવ્યું હતું. એ પછી લોકોને જાણવા મળ્યું હતું કે એ ભેંસ મરી ગઈ છે.
'દિવસમાં 15 પુરુષો પાસે જવું પડતું, પીરિયડ્સમાં પણ કામ કરવું પડતું', જ્યાં 2500 સેક્સવર્કર રહે છે એ વિસ્તારની કહાણી
દિલ્હીના જીબી (ગાર્સ્ટિન બાસ્ટિયન) રોડની ગણતરી ભારતના સૌથી મોટા રેડ લાઈટ વિસ્તારોમાં થાય છે. અહીંની જર્જરિત ઇમારતોમાં લગભગ અઢી હજાર મહિલા સેક્સ વર્કર રહે છે અને દરરોજ શોષણ સહન કરે છે. રૂખસાનાની ઉંમર 13 વર્ષ આસપાસ હતી. તેઓ કહે છે, "મારા પતિએ મને જીબી રોડ ઉપર એક કોઠામાં વેચી દીધી હતી."
PAN અને આધાર લિંક કરવાનો છેલ્લો દિવસ, ચૂકી જશો તો કેવી મુશ્કેલી પડશે?
આધાર અને PANને લિંક કરવામાં નહીં આવે તો પહેલી જાન્યુઆરી, 2026થી તમને ઘણી મુશ્કેલીઓ પડી શકે છે. તમારે પેનલ્ટી ભરવી પડશે એટલું જ નહીં, કેટલીક નાણાકીય સુવિધાઓ અટકી શકે છે.
મેવાણી વિરુદ્ધ કૉંગ્રેસના લોકોનો જ સૂત્રોચ્ચાર, કાર્યકરો કઈ વાતથી નારાજ?
સોમવારે પાટણ જિલ્લામાં કૉંગ્રેસી કાર્યકરોએ જ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી જિલ્લા કૉંગ્રેસ કાર્યાલય પર તાળાબંધી કરી હતી.
ખાલિદા ઝિયાનું નિધન; પશ્ચિમ બંગાળથી જઈને બાંગ્લાદેશનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન બનવા સુધીની સફર
બાંગ્લાદેશનાં પ્રથમ વડાં પ્રધાન ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન થયું છે. બાંગ્લાદેશ નૅશનાલિસ્ટ પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય સલાહુદ્દીન અહેમદે બીબીસી બાંગ્લાને આ માહિતીની પુષ્ટી કરી હતી.
બેડ ફાર્મિંગ : એવી ખેતી પદ્ધતિ જેના થકી ખેડૂત પાણીની બચત કરી શકે અને વધારે આવક પણ કમાઈ શકે
બેડ ટૅકનિકમાં જમીનમાં બે ફૂટ પહોળો માટીનો બેડ તૈયાર કરવાનો અને પછી તેમાં પાકનું વાવેતર કરવાનું હોય છે. બેડ પર પાક ઉગાડવાથી પાણીની લગભગ 15થી 20 ટકા બચત થાય છે. બેડ ટૅકનિક મોટાભાગે શાકભાજી માટે વધુ નફાકારક છે.
શૉર્ટ વીડિયો
ભારત/વિદેશ
ટાબા: વજાઇનામાં તમાકુની પેસ્ટ લગાડવાની આદત, 'મારું બાળક પેટમાં જ મરી ગયું અને ચામડી જાણે દાઝી ગઈ'
ટાબા એ તમાકુના પાઉડરનું સ્થાનિક નામ છે, જેનું પશ્ચિમ આફ્રિકાનાં સ્ત્રી-પુરુષો દાયકાઓથી સેવન કરે છે. મોટાભાગના લોકો સૂંઘીને, ધૂમ્રપાન કરીને કે પછી ચાવીને તેનું સેવન કરે છે.
1 જાન્યુઆરીથી PAN અને આધાર કાર્ડ માટે આ નિયમો બદલાઈ જશે
ભારતમાં દરેક કૅલેન્ડર વર્ષની શરૂઆત સાથે કેટલાક નિયમો બદલાય છે અને આ વખતે પણ એવું જ થશે. કયા નિયમોમાં કેવા ફેરફાર થશે અને તેનાથી કેવી અસર પડશે તે જાણો.
પીએમ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી માટે વર્ષ 2025 કેવું રહ્યું અને હવે પછી 2026 કેવું રહેશે?
વર્ષ પૂરું થવામાં છે, ત્યારે ભારતનાં રાજકારણની દૃષ્ટિએ પણ આ વર્ષ અનેક રીતે મહત્ત્વપૂર્ણ રહ્યું, જેણે ફરી એક વખત દેશની ઉપર અસર છોડી. વર્ષ 2025ની મુખ્ય રાજકીય ઘટનાઓ આવતા વર્ષે કેવી અસર દેખાડે છે, તે જોવું રસપ્રદ બની રહેશે. કારણ કે, વર્ષ 2024નાં ચૂંટણીપરિણામ બાદ એનડીએ પુનરાગમન કર્યું છે. પરંતુ 'ઇન્ડિયા ગઠબંધન' ભવિષ્યમાં કેવા સંકેતો દેખાડે છે?
બાલેન શાહ : 35 વર્ષની ઉંમર અને માત્ર ત્રણ વર્ષ રાજકારણનાં, નેપાળમાં PMના ઉમેદવારનો ભારત સાથે શો સંબંધ?
કાઠમંડુ મેટ્રોપોલિટન સિટીના મેયર બાલેન્દ્ર શાહને રવિવારે વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ કૉલેજકાળમાં વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય હતા, પરંતુ વર્ષ 2022ની નેપાળની સ્થાનિક ચૂંટણીમાં તેઓ પહેલી વખત સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા હતા. કાઠમંડુમાં મત માંગતી વખતે તેઓ કહેતા, "હું તમને વધારે કંઈ નહીં કહું. તમે માત્ર ચૂંટણીમાં મતદાન કરો. મને માત્ર એક તક આપો."
ગુજરાત સુધી ફેલાયેલી સિંધુ ખીણ સભ્યતાનો અંત સેંકડો વર્ષોના દુષ્કાળને કારણે થયો? શું કહે છે નવું સંશોધન
સિંધુ ખીણની સંસ્કૃતિના અંતને લઈને અગાઉ ઘણી થિયરીઓ રજૂ કરવામાં આવી ચૂકી છે. જેમાં એવાં કારણો રજૂ કરવામાં આવ્યાં છે કે, આ સંસ્કૃતિ યુદ્ધને કારણે નાશ પામી હતી, કાં તો કુદરતી હોનારતો બાદ શહેરો ધ્વસ્ત થઈ ગયાં કે પછી સિંધુ નદીમાં પૂર આવ્યું અને તેના કારણે તેનું વહેણ ફંટાઈ ગયું હોઈ શકે. એક થિયરી એવી પણ છે કે, તે સમયે અન્ય એક નદી - ઘગ્ગર સૂકાઈ ગઈ, જેના કારણે તેની આસપાસ વસવાટ કરી રહેલા લોકોએ સ્થળાંતર કરવું પડ્યું.
'મારો પરિવાર એક દિવસમાં સાત ગ્રામ સોનું કાઢે છે', પાકિસ્તાનની નદીમાંથી પેઢીઓથી સોનું કાઢતા લોકોની કહાણી
ગિલગિટ-બાલ્ટિસ્તાન અને દિયામીર જિલ્લામાં જે લોકો નદીમાંથી સોનું કાઢે છે, તે "સોનેવાલ કબાયલ" તરીકે ઓળખાય છે. આ કબીલાનું પોતાનું ઍસોસિએશન પણ છે.
અરવલ્લી: ગુજરાતથી શરૂ થનારી ગિરિમાળા કેટલી પ્રાચીન છે અને એનો ઇતિહાસ શું છે?
ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી 'અરવલ્લી બચાવો' અભિયાન ચાલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અરવલ્લી પર્વતમાળાની જે વ્યાખ્યા મંજૂર કરવામાં આવી છે, તેના કારણે આ ગિરિમાળાને અસર થઈ શકે છે, એવું આંદોલનકારીઓનું કહેવું છે
'જય શ્રી રામનો નારો લગાવવા કહ્યું અને પછી મારવા લાગ્યા', ઓડિશામાં મુસ્લિમ યુવકની હત્યા બાદ મિત્રોએ શું કહ્યું?
બુધવારે રાત્રે ઓડિશાના સંબલપુર જિલ્લામાં 'બાંગ્લાદેશી' હોવાની આશંકામાં પશ્ચિમ બંગાળના મુસ્લિમ શ્રમિકની માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
ભારત ટૅક્સી : ઓલા, ઉબરની સામે ટક્કર ઝીલવા ભારત સરકારે લૉન્ચ કરેલી કૅબ સર્વિસ કેટલી સસ્તી હશે?
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આ અંગે બુધવારે પંચકુલામાં વાત કરતાં કહ્યું, "હાલ બજારમાં ટૅક્સી સર્વિસ પૂરી પાડતી ઘણી કંપનીઓ છે, પરંતુ તેનો ફાયદો ડ્રાઇવરોને સ્થાને માલિકો સુધી પહોંચી રહ્યો છે. સહકાર મંત્રાલયની પહેલ અંતર્ગત બધો નફો ડ્રાઇવર ભાઈઓ સુધી પહોંચશે. આની સાથે જ, ડ્રાઇવરોને વીમા જેવી સુવિધાઓ પણ મળશે."
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ






























































